r/Gujarati • u/santrupt1994 • 58m ago
Question / પ્રશ્ન What is the meaning of Gujarati word Chogada?
This word is used as the name of the song from the movie LoveYatri.
r/Gujarati • u/AutoModerator • Aug 08 '26
આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.
ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.
આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.
અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.
Auto Translate OFF → ગુજરાતી ON
આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.
r/Gujarati • u/santrupt1994 • 58m ago
This word is used as the name of the song from the movie LoveYatri.
r/Gujarati • u/Tiny_Philosophy_3764 • 8h ago
કે આફત આડો રસ્તો ફાંગોળી આ તું ક્યા ચાલ્યો સાવજ?
નરભક્ષી માનવનાં મોંમા જઈ તારી બલિ ચડાવવા માંગશ?
r/Gujarati • u/Ok-Good9774 • 1d ago
Kem cho everyone 🙏
I'm a UK dad making Kem Cho Friends, a free cartoon series that teaches Gujarati to little ones aged 3–5. Our new episode teaches the numbers at a toddler's birthday party: Ek, Be, Tran, Chaar, Paanch, Chha, Saat, Aath, Nav, Das 🎂
I'd really like native speakers to check it before more children learn from it:
Here's the episode: https://youtu.be/miPG0vnnDrM
It's completely free. Any feedback, good or bad, is really welcome. Aabhaar! 💛
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
r/Gujarati • u/ltscomingup • 2d ago
Hello everyone! Ive never posted on reddit so bear with me lol. I am here looking for help. Okay so I have been speaking with this girl for a little over 2 months. And her birthday is coming up! I have a gift planned for her already, but I thought it might be a nice idea to write her something in her native language as well, that being Gujarati! Please if anyone can help me, I tried google but I don’t know if it’ll be too “robotic” Id prefer help from a native speaker, so please if someone can message me with help, it would be greatly appreciated!!
r/Gujarati • u/hihi_hhaha • 2d ago
કાલે મેન્સ ડે ની રાતે મારા એક પરિચીત વ્યક્તિ જેમને હું ખુબ સમજદાર માનતો હતો અને ઉંમર ૩પ વર્ષ આસપાસ હશે એમણે આપઘાત કરી લીધું. કારણ હજુ અકબંધ છે.
આપઘાત ના વિચારો આવવા સામાન્ય છે? કારણ કે ક્યારેક ક્યારેક મને પણ મગજ માં આવે છે (હું કંઈ એવુ પગલુ નથી લેવાનો) શું તમને પણ આવો વિચાર ક્યારેય આવે છે?
r/Gujarati • u/author-tvisha • 2d ago
Aa picture ni story ketli unique chhe!! Ane aa geet to time to time jovu pade tevu chhe!! Badhi reete aa song purna chhe, sangeet, lyrics, picturisation, costume, choreography and most of all expressions!!!!
r/Gujarati • u/Sanskreetam • 3d ago
ગુજરાતી ભાષામાં વ્યાપારિક કુનેહ, ગણતરીબાજી, વ્યવહારુ ડહાપણ અને સાવચેતી દર્શાવવા માટે 'વાણિયા' શબ્દને લગતા અનેક રૂઢિપ્રયોગો અને કહેવતો પ્રચલિત છે. પરંપરાગત રીતે વ્યાપાર-ધંધા સાથે સંકળાયેલા સમાજની સૂઝબૂઝ અને વ્યવહારદક્ષતા પરથી આ પ્રયોગો લોકબોલીમાં વણાઈ ગયા છે.
• વાણિયા વિદ્યા કરવી...પોતાનો સ્વાર્થ કે નફો જોઈને ગણતરીપૂર્વકનું કામ કરવું. તેમાં ચતુરાઈ અને વ્યવહારકુશળતાથી પોતાનો લાભ કાઢી લેવાનો ભાવ રહેલો છે.
• વાણિયાની મૂછ નીચી... અપમાન કે નુકસાન સહન કરીને પણ પોતાનો સ્વાર્થ કે કામ કઢાવી લેવું.
• શેઠ મટીને વાણોતર થવું... ઊંચા પદ કે મોભા પરથી નીચા સ્થાને આવવું. આ પ્રયોગ આર્થિક કે સામાજિક પડતી સૂચવે છે.
• વાણિયા-ગત કરવી... ખૂબ જ ઝીણવટભરી ગણતરી કરવી અથવા કરકસરપૂર્વક વ્યવહાર ચલાવવો.
• વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી... પોતાનું કામ કે સ્વાર્થ સાધવા માટે વ્યક્તિ ગમે તેટલું નમતું જોખવા તૈયાર થઈ જાય છે. નફા માટે માન-અપમાનની પરવા ન કરવી તેવો આનો અર્થ થાય છે.
• વાણિયો પેટમાં પેસીને પગ પહોળા કરે... શરૂઆતમાં ખૂબ જ નમ્ર અને વિવેકી બનીને વિશ્વાસ જીતવો. ત્યારબાદ ધીમે ધીમે પોતાનો પગપેસારો કરીને આખો કારભાર હાથમાં લઈ લેવો.
• રાત અંધારી ને તલ કાળા, લે વાણિયા તારા ને તારા... જ્યાં કોઈ હિસાબ-કિતાબ કે તપાસ કરનાર ન હોય ત્યાં અંધેર વહીવટ ચાલવો. આવી સ્થિતિમાં ચાલાક માણસ બધું જ હડપ કરી જાય છે.
• વાણિયો રીઝે તો તાળી આપે... કંજૂસ કે અત્યંત ગણતરીબાજ વ્યક્તિ ખુશ થાય તો પણ કોઈ મોટી ભેટ કે પૈસા આપવાને બદલે માત્ર શાબાશી આપીને સંતોષ માને છે.
• વાણિયા વાણિયા ફેરવી તોળ... જ્યારે બે સમાન બુદ્ધિશાળી કે ચાલાક વ્યક્તિઓ સામસામે આવી જાય ત્યારે એકબીજાની ચાલાકી સમજી જવી.
• ગાંડી માના ડાહ્યા દીકરા (વાણિયા)... બહારથી ભોળા કે સીધા દેખાતા લોકો હકીકતમાં ખૂબ જ વ્યવહારુ અને સમજદાર હોય છે.
• વાણિયાની મૂછ નીચી તે નીચી... પીછેહઠ કે નુકસાન ભરી સ્થિતિ સ્વીકારી લેવી. પોતાનો સ્વાર્થ સાધવા માટે વ્યક્તિ ગમે તેટલું નમતું જોખી લે છે.
• વાણિયા વાણિયા ફેરવી તોળ... જ્યારે બે અત્યંત ચતુર કે અનુભવી વ્યક્તિઓ સામસામે આવી જાય ત્યારે એકબીજાની ચાલાકી સમજી જવી. આ પ્રયોગ સમાન બુદ્ધિશાળી લોકોના મુકાબલા માટે વપરાય છે.
• વાણિયાનું નાક વાઢીને વાણિયાને બતાવવું... કોઈ વ્યક્તિને તેની જ યુક્તિ, ચાલાકી કે દાવપેચથી પરાજિત કરવી.
• વાણિયો, કાણિયો અને સ્વામિનારાયણીયો, ત્રણેથી ચેતતા રહેવું... જૂની લોકવાયકા મુજબ વ્યવહારમાં અત્યંત ચતુર અને ગણતરીબાજ લોકોથી સાવધાન રહેવાની સલાહ આપતી કહેવત.
• વાણિયો વણજ કરે ને બામણ ભીખ માગે... દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ, કૌશલ્ય અને પરંપરાગત વ્યવસાય મુજબ જ કામ કરે છે.
• વાણિયાની દોસ્તી ને વાઘની સવારી... અત્યંત ચતુર અને સ્વાર્થી વ્યક્તિ સાથેની મિત્રતા જોખમી સાબિત થઈ શકે છે. તેમાં હંમેશા સાવધ રહેવું પડે છે.
• વાણિયાના પેટમાં વાત ન ટકે, પણ હિસાબ પાકો રહે... ભલે કોઈ રહસ્ય ગુપ્ત ન રહે, પરંતુ પૈસા અને લેવડદેવડનો હિસાબ ક્યારેય ચૂકતો નથી.
• વાણિયો મરે ત્યારે પણ ચોપડો તપાસે... અંતિમ સમય સુધી પોતાના કામ અને હિસાબ-કિતાબ પ્રત્યે અત્યંત સજાગ અને ગણતરીબાજ રહેવું.
• વાણિયા-બુદ્ધિ વાપરવી... કોઈ પણ કાર્યમાં નફો-નુકસાન તપાસીને અત્યંત વ્યવહારુ અને ચતુરાઈપૂર્વક નિર્ણય લેવો.
• વાણિયાનો દીકરો ક્યારેય ખોટ ન ખાય... અનુભવી અને વ્યવહારકુશળ વ્યક્તિ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ પોતાનો રસ્તો અને લાભ કાઢી લે છે.
• અગમબુદ્ધિ વાણિયો, પશ્ચાદબુદ્ધિ બ્રાહ્મણ... ભવિષ્યમાં આવનારી મુશ્કેલી કે નફા-નુકસાનનો અગાઉથી જ વિચાર કરી લેનાર વ્યક્તિ હંમેશા ફાયદામાં રહે છે. સમય વીતી ગયા પછી પસ્તાવો કરવા કરતાં અગમચેતી રાખવી શ્રેષ્ઠ છે.
• વાણિયો સાંચે પળી પળી ને ઉઠાવે કુપ્પા... વ્યવહારમાં અત્યંત કરકસર કરીને નાની-નાની બચત કરવી અને બદલામાં મોટો લાભ મેળવી લેવો.
• વાણિયાની હાટડીએ બધુંય મળે... જ્યાં વ્યવહારકુશળ અને અનુભવી વ્યક્તિ હોય ત્યાં દરેક સમસ્યાનો ઉકેલ કે જરૂરી વસ્તુ મળી જ રહે છે.
• વાણિયાના દીકરાને ભણાવવો ન પડે... જે વ્યક્તિને વારસામાં જ વ્યાપારિક સૂઝબૂઝ અને વ્યવહારની સમજ મળી હોય તેને અલગથી શીખવવાની જરૂર પડતી નથી.
• શેઠની શિખામણ ઝાંપા સુધી... મોટા કે અનુભવી માણસની સલાહ લોકો થોડા સમય પૂરતી જ માને છે અને પછી પોતાની મરજી મુજબ વર્તે છે.
• વાણિયાનું મન ત્રાજવાના કાંટા જેવું... નફો અને નુકસાન બંને બાજુ સતત તોળતા રહેવાની અને ઝીણવટથી વિચારવાની વૃત્તિ.
• વાણિયો પૈસો છોડે પણ વ્યાજ ન છોડે... મૂળ રકમ કરતાં પણ તેના પર મળતા નફા કે વળતર પ્રત્યે વધુ આગ્રહ અને સજાગતા રાખવી.
• વાણિયાની વાણીમાં સાકર ને હૈયામાં કાતર... બહારથી ખૂબ જ મીઠું અને વિવેકી બોલવું, પરંતુ અંદરથી પોતાનો સ્વાર્થ સાધવાની ગણતરી રાખવી.
r/Gujarati • u/nitgohel • 4d ago
જય દ્વારકાધીશ!
આજે ગોપાષ્ટમીના પાવન અવસરે શ્રી દ્વારકાધીશ પ્રભુના મનમોહક શૃંગાર દર્શન આપ સૌ સાથે શેર કરું છું.
ગોપાષ્ટમીનો પવિત્ર દિવસ ભગવાન શ્રીકૃષ્ણના ગૌપ્રેમ અને ગૌસેવાના મહિમાનું સ્મરણ કરાવે છે.
આપ સૌને ગોપાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી દ્વારકાધીશ પ્રભુના નિત્ય દર્શન, સુંદર શૃંગાર અને કૃષ્ણ ભક્તિના વીડિયો માટે અમારી YouTube ચેનલ સાથે જોડાઓ.
YouTube Channel:
https://www.youtube.com/@DwarkadhishDivineDarshan
આપ સૌમાંથી કોણ કોણ દરરોજ દ્વારકાધીશના દર્શન કરે છે?
જય દ્વારકાધીશ! જય ગૌમાતા!
r/Gujarati • u/BaronsofDundee • 5d ago
r/Gujarati • u/Zenithaooa • 6d ago
Need a chill speaking partner who knows both Gujarati & Hindi/Urdu so I can learn Gujarati by talking!
r/Gujarati • u/not_so_straight15 • 6d ago
So guys I am doing research on cotton farmers and I want to primary research and data collection but i am not from Gujarat and don't have such contacts I also can't find any cotton farmers or something on internet if you guys have contact or know such places or villages that grow cotton plz help , I will be really greatfull for your help ,gujju people plz help me connect to people who are willing to help 🙏🏻🙏🏻🙏🏻
r/Gujarati • u/BaronsofDundee • 7d ago
r/Gujarati • u/Ok-Good9774 • 7d ago
Kem cho everyone 🙏
I'm a UK dad, and I've started making a free cartoon series called Kem Cho Friends to teach Gujarati to little ones aged 3–5. A lot of us outside Gujarat find it hard to keep the language going with our kids, and there isn't much out there for toddlers.
So far there's a Diwali special, a Colours episode (Laal, Peelo, Leelo, Vaadali) and a colours sing-along song. Numbers 1–10 (Ek to Das) are coming next.
My Gujarati isn't perfect, and the last thing I want is to teach kids the wrong pronunciation. I'd really appreciate it if native speakers could listen and tell me:
- whether any words sound wrong or unnatural
- whether the sentences are right, e.g. "Safarjan laal chhe", "Sooraj peelo chhe"
- which words or topics you'd want your own kids to learn next
Here's the Colours song: https://youtu.be/ltqjnyaG4jg
It's completely free. Any feedback, good or bad, is really welcome. Aabhaar! 💛
r/Gujarati • u/author-tvisha • 8d ago
r/Gujarati • u/Tight-Juggernaut9318 • 9d ago
r/Gujarati • u/Single_Calendar1124 • 9d ago
r/Gujarati • u/EnvironmentalNeck891 • 10d ago
I am British Gujarati but recently moved to Spain. I want to make some Gujju friends, not just for myself but so that my child has more Gujarati influences in its life besides family who all live abroad.
Does anyone have Gujju contacts in Madrid that they could put me in touch with?
r/Gujarati • u/studio45sanket • 10d ago
I've noticed milk prices going up, and I'm wondering what factors are really driving these increases.
We often hear about rising cattle feed, transportation and dairy operating costs. But could increasing petrol and diesel prices also be contributing to the higher cost of milk?
What do you think?
One question for everyone: Do you think milk prices are increasing mainly because of genuine production costs, or is there something else behind it?
Would love to hear opinions from consumers, dairy farmers and shopkeepers. Let's discuss! 👇
r/Gujarati • u/SirHuge8772 • 11d ago
Hey everyone! I built an app called GujjuCal. It's a Gujarati calendar app with Panchang, Choghadiya, festival dates, and tithi reminders.
Thought I'd share it here in case it's useful to anyone in our Gujarati community, especially those living outside India.
There is a version available for IOS and Android.
Has anyone tried it?
r/Gujarati • u/3-369 • 12d ago
r/Gujarati • u/BaronsofDundee • 12d ago
?